ગુલામનબી આઝાદે કોંગ્રેસ છોડ્યું | રેવડી કેસનો ચુકાદો નવા CJI આપશે

2022-08-26 41

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ગુલામ નબી આઝાદે આખરે આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. આ સિવાય તેમણે થોડાક દિવસ અગાઉ પ્રચાર સમિતિમાંથી પણ રાજીનામુ પણ આપ્યું હતું.

વધુ અહેવાલ માટે જુઓ સંદેશ ન્યુઝ વોર રૂમ

Videos similaires